કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે, બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તમે જ આગળ વધો ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે...

Gujarati Motivational by soham brahmbhatt : 111442880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now