કાળઝાળ ગરમીમાં એક પવનની લહેરકી
જાણે કે...
દિલના સૂકા રણ માં પાણીની સરવાણી...
કોરિધાકોળ આંખોમાં ભીનાશરૂપી ઠંડક..
તરસ્યા અધરને ટાઢકનો અહેસાસ...
થાક ને હાશ નો હાશકારો...

કાળઝાળ ગરમીમાં એક પવનની લહેરકી જાણે કે...
પુરા તનબદન માં પ્રફુલ્લિતતા ની ઠંડક સમી સાતા નો સમાવેશ...

Gujarati Poem by Shree...Ripal Vyas : 111442874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now