જેની સાથે જોડાયો હતો મારો શ્વાસ ,
લો ,આજે એમણે જ તોડ્યો એ વિશ્વાસ.
નહોતા અમે કદી એમની પાસ ,
લો , એ જ બની ગયા અમારા ખાસ.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111442835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now