#રાખવું #
હા, મારું ધ્યાન રાખવું એમનું
હા, જેને નવ મહિના પોતાના કોખ માં રાખ્યું
હા, એ પોતે ભીના માં સૂઈ ને સુવાડે છે સુકમાં મને
બોલતા જેને શીખવાડ્યું મને
પોતાના પગે ચાલતા શીખવાડ્યું મને
હા, મારી ખુશી માટે પોતાના સપના ભૂલી ગયા,
ભલે તડકો,છાયો કે વરસાદ હોય તો પણ મારા
સપના પુરા કરવા તે રોજ કામ પર જાય છે,
હા,મે જોયું છે, માં બાપ ને જેને
મારું ધ્યાન રાખ્યું.
R.R.chavda