થઇ ફના,
ચુમી આસમાનને,
દીધો આનંદ ચગાવનારને.
કાલે હોઈશ કચરામાં
ગમ નથી,
ફરીશ પરત
રિસાયકલ થઈને,
ઉત્તરાયણ શોભાવવાં,
ઝુમુ આકાશમાં ઉમંગમાં,
પતંગ મારું નામ.
#પતંગ

Gujarati Poem by ARUN AMBER GONDHALI : 111441809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now