સ્ત્રીઓ માટે કોઈ વ્રત નથી કરતું
તોય જીંદગી જીવી લે છે
કારણ કે તે રુક્મિણી ની જેમ પ્રેમ કરે છે
અને મીરા ની જેમ વિષ પણ પી લે છે..

Gujarati Thought by Aakruti : 111441073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now