શૂરવીર એટલે...
- કચરાપેટીમાં જ કચરો નાંખે એ
-ટ્રાફિકનાં નિયમોનું ચોક્કસપણે પાલન કરે એ
-સરકારે ઘડેલા કાયદાઓને ચુસ્તપણે પાળે એ
-રસ્તા પર જરુર હોય ત્યારે જ હોર્ન વગાડે એ
-ક્યૂમાં ધસારો ન કરતા પોતાના વારાની રાહ જુએ એ
-ગમે ત્યાં ન થૂંકે એ
ઉપયુક્ત લડાઇ પોતે જીતે અને અન્યોને પણ જીતાવે એ જ શૂરવીર.
-મનીષા
#શૂરવીર