એનો એ જ આનંદી સ્વભાવ મને ગમે ..
જ્યારે હું દુઃખી હોવ ને તો પળ વાર મા જ મને હસાવી દે ..
મારા ચહેરા ની રેખાઓ જોઈ ને એ સમજી જતો..
આજે મારું મન નથી ..
અને પછી મને હસાવા ના એના પ્રયાસો શરૂ થઈ જાય..

-NISHI

#આનંદી

Gujarati Thought by Nisha Solanki : 111439560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now