હે પ્રભુ,
કેવો તારો ન્યાય?
તને ભજનારા દુઃખી ને ના ભજનારા સુખી.
આ ખોટી સમજ છે માનવીની
આપ સમજ એને જે આવું સમજે છે.
તારા માટે તો બધા સરખાં છે આપ એવી સમજ.
#ન્યાય

Gujarati Religious by esha shah : 111438224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now