#ન્યાય
આજના સમયમાં લોકો ને મળેલો ન્યાય તો જુઓ....
કે જેમણે પોતાના દેશમાં જ રહી રાષ્ટ્ર નું નિર્માણ કર્યું...
અને બીજા જે પોતાના માટે પરદેશ કમાવવા ગયેલા...
રાષ્ટ્ર નિર્માણ વાળા રોડ પર છે....
જ્યારે પરદેશ વસતા લોકો માટે પ્લેન....
ન્યાય હંમેશા અમીર માટે જ હોય છે ગરીબ માટે નહીં.....