તું ને માત્ર તું જ મને સમજે છે,
મારા દિલને વાચા અપાવે છે,
મારા અનુભવને તું જ સ્પર્શે છે,
મારી કલમ....તું જ મને સમજે છે!

#માત્ર

Gujarati Thought by Setu : 111436564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now