દિલ ને માત્ર
એકજ કામના છે.
બે દિલ મળે!

દિલ ધડકે
માત્ર મળવાના એ
ચોઘડિયા માં!

ગમ કે ખુશી
ગમે તે ચાલશે જો
સાથે માત્ર તું!

કયાં છે પ્રેમ?
તન મન કે ધન
માત્ર માં હોય!

કર્યો હતો ને,
પ્રેમ માત્ર એટલે
હજી અલગ!
#માત્ર

Gujarati Hiku by Anil Bhatt : 111436139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now