દિલ ની જ, જો વાત કરવી છે, તો વર્ષો ના વર્ષ લાગશે,
એમ જ જો કહી દઉં, તો નાકામ પ્રયત્ન લાગશે,
સુર થી લઈ સુરાલય સુધી યાત્રા કરાવવી છે,
સ્યાહી થી શરૂ કરી, શાહી રાત ની સવારી કરાવવી છે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૧ મે ૨૦૨૦
#દિલ

Gujarati Romance by ALAY : 111431024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now