બરફ નથી તો પણ પીગળી જાય છે,
કાચ નથી તો પણ તૂટી જાય છે,
કયક અલગ જ છે કારીગરી કુદરત ની આ દિલ મા,
ધબકારો ચુક્યા પછી પણ ચાલતુ રહી જાય છે.
#દિલ

Gujarati Blog by Ajay Rabadiya : 111430897

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now