#દિલ
♥️ ના શોધ તું છાનુંમાનું....!!
મારી આંખો માં જ છે તારા પ્રેમ નું સરનામું.... મારા હૃદય પર હાથ મૂકી ને તું તારા #દિલ ની ધડકન ને પૂછજે .... તારું ને મારું અંતર કેટલું...!!! ♥️

Gujarati Blog by SMChauhan : 111430061

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now