#દિલ
દિલ છે ચંચળ🐒 , પકડીને રાખજો...
દિલ છે દરિયો🗻 , વહાવી દેજો ...
દિલ છે એક☝🏻, સંભાળી ને રાખજો...
દિલ રહેશે હાથમાં💝 , તો તમે રહેશો કામના...
પણ જો દિલ હાથમાંથી ગયું😮 ,
તો ખુદ અનુભવશો નકામાં .....
તો શું રાખી શકશો દિલ હાથમાં???😃
પ્રથમ પોતાના દિલ પર વિજય મેળવો બીજાના દિલ આપોઆપ જીતી શકશો.....🤗
શું કહેવું છે તમારુ!!??🤔🤓😄