માં ના ઉપકાર ને શબ્દો માં વર્ણવવા અઘરા છે
પણ ઇતિહાસમાં કહેવતો દ્વારા વર્ણવવા ની કોશિશ કરી છે ...

છોરું, કછોરુ થાય તો પણ માવતર કમાવતર થાય નહીં...

પુત્ર કપુત્ર થાય તો પણ માતા કુમાતા થાય ના...

#mothersday

Gujarati Blog by Harsh Bhatt : 111428981

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now