થઇ ગયા સૌ લોકો મુંગા
નયને બાંધીને પાટા
પણ
થાતો શબ્દો તણો ઘોંઘાટ
ચારે દીશાએ
ટાળતા એ નયનો ના બહાને
સત્યને સાંભળવું........
#સાંભળવુ

Gujarati Quotes by Narendrasinh : 111428543

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now