#દુષ્ટતા

મહા મહેનત કરીને દિકરાઓને ભણાવીને કરોડપતિ બનાવ્યા બાદ આજે પોતાના અંતિમ સમયે કોઈ દિકરા પાસે પિતા ને પાણી પીવડાવવાનો પણ સમય નથી આ દુષ્ટતા ને શું કરવું?

Gujarati Microfiction by Kajal Rathod...RV : 111427785
Kajal Rathod...RV 7 year ago

એ ખોટું છે . પાપ અને પુણ્ય ક્યારેય જમા ઊધાર નથી થતુ ભાઈ, પાપપુણ્યનુ ફળ જુદુ હોય છે,

Bhavesh 7 year ago

મતલબ તમે સાચા કે એવા કપાતર ને કર્યા નુ ફળ મળે પણ આશીર્વાદ જમા ઉધાર ના ખાતા જેમ વતા ઓછા પ્રમાણમાં અસર કરે.

Bhavesh 7 year ago

હા એ કર્મફળ થયું, પણ એક શબ્દ કદાચ સાંભળ્યો હશે કે તને ઘરડા ના આશીર્વાદ કામ આવી ગયા બાકી તો ગયો જ હતો..

Kajal Rathod...RV 7 year ago

બદદુઆ આપે કે ન આપે પણ જે હાલ માવતર ના કર્યા હોય એનુ ફળ એમને એમના સંતાનો પાસેથી મળે જ છે

Bhavesh 7 year ago

આપણા મન એ દુષ્ટતા છે પણ એ માવતર માટે તો એના દીકરા માટે આશીર્વાદ જ નીકળે...જયારે એ માવતર ના મનમાંથી બદદુઆ નીકળે ત્યારેજ એના દુષ્કર્મ નો હીસાબ ચાલુ થાય

Mastermind 7 year ago

આને અપેક્ષા કહેવાય. અપેક્ષા જ અન્યની દૃષ્ટિએ દુષ્ટતા છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now