૨૦૨૧ ની નવી રિલિઝ થવાવાળી ફિલ્મ.
૧) માવા વિનાનો સુનો ભરથાર.
૨)ઘરમાં હવે મનડું નથી લાગતું.
૩)અમદાવાદથી અમરેલી.
૪)બીડી લાખની માવો સવાલખનો.
૫)હાથ રે ધોયા મેતો પગ પણ ધોયા.
૬) છેટા રેજો રાજ.
૭)હલો કરિયાણાની દુકાને.
૮)મે તો પાદરે બાંધી પ્રીત.
૯) એલી માસ્ક પેર જે મારા નામનો.
૧૦)માવો ખવરાવો માણારાજ.
😀😀😀🤣🤣🤣😜😜😜