કોઈએ મને કહ્યું ;
તારું દિલ બહુ મોટું છે,
હવે એમને કોણ સમજાવે
કે ખાલી ઓરડા મોટા જ લાગે !!

Gujarati Shayri by Sindhav Vinod : 111426962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now