એ કહે છે કે,
તમે જ્યારે ગુસ્સામાં હો છો ત્યારે મને બઉ જ પ્રેમ આવે છે તમારા ઉપર.
હું ગુસ્સામાં હોઉં અને એ પ્રેમ કરે એટલે થઈ ગયું ને સમાધાન.
એ માસૂમ ચહેરો અને મોહક સ્મિત જોઇને મારો બધો ગુસ્સો પીગળી જાય.

Gujarati Romance by Writer Bhavesh Rawal : 111426886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now