હે પ્રભુ છોડે દુનિયા પણ તું સાથ ના છોડતો,
થાકેલો માનવી આવશે તું જ પાસ દોડતો.
જગત ના ચોક માં ભલે મૂકે બધા હડસેલી,
કાન્હા તું એક જ છો સૌ નો બેલી.
jay dwarkadhish
jigna.r.rabari

Gujarati Blog by Rabari Jigna. R : 111426105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now