એક મિત્ર મારો વરરાજો થવા ઉતાવડો થયો છે, પણ કન્યા ગમે તો ગ્રહ નડે છે, બધું સારું તો કન્યા ના ગમે. ક્યારેક કન્યા ના પાડે એ અલગ! હવે મેડ પડી જાય તો સારું.
વરરાજો એક દિવસનો રાજા પછી તો ખબર છે સૌને!, 😉
#વરરાજો

Gujarati Blog by Bharat Parmar_bk : 111424833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now