જેમ
કમાન માથી છૂટેલું બાણ ક્યારે પાછુ નથી આવતું.
મૂળિયા વગર નુ વૃક્ષ ઊભુ નથી રહી શકતુ.
સંવાદ વગર નો સંબંધ ટકી નથી શકતો.
ઇલેક્ટ્રોન પોતની આવર્ત કક્ષા છોડે ને ત્યારે તેનુ મુલ્ય શૂન્ય થય જતુ હોય છે. એમ જ જ્યારે વ્યક્તિ સંવાદ થી દૂર થતા જાય ને ત્યારે સંબંધ નુ મુલ્ય પણ શૂન્ય થવા તરફ આગળ વધતુ હોય છે એટલા માટે જ જ્યારે બે વ્યક્તિ વચે કોય વાત વિસરવા ની સારુ થયજાય ને સાહેબ એની પહેલા એને સંભાળી લેજો. જેથી કરી વ્યક્તિ અને વાત બને ને સાચવી શકાય.
#વીસરવું