જિંદગી મા જે ભૂલો કરી છે એ ભુલાય એમ નથી, પણ એ ભૂલો શેના કારણે થઇ એ કારણ વિસરાઈ એમ નથી..
ગલતી તો તારી અને મારી બંને ની હતી પણ ઇલ્ઝામ ફક્ત મારા પર આવ્યો એનું દર્દ મારાથી ભુલાય એમ નથી...,
ચાહું તો તોડી શકું છું ઘમંડ તારો, પણ એક સ્ત્રી છું, અને એક મા પણ છું, એટલે મારી જવાબદારીઓ મારાથી વિસરાઈ એમ નથી...