નજરથી જુઓ છો પણ નજરે નહીં આવો!
આ એવો પ્રદેશ છે જ્યાં
બધા આવશે પણ તમે ખુદ નહીં આવો.
- ખુશાલી

Gujarati Shayri by Khushali Borad : 111423437
Rudrarajsinh 7 year ago

નજરે થી જોવું છું પણ નજર ના આવું, આવા પ્રદેશમાં જઈને હું શું કરું ઓ મિત્ર? આ કળિયુગની છે દુનિયા નથી સતિયુગ, ખુદને ગોતી રહ્યો છું આજે ખુદમાં દિલમાં.. લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now