મન ને મોહી લેનાર એ ચહેરો હતો,
આપીદવ સઘળું તારી પાછળ એ જતાવનાર પણ ચહેરો હતો,
પાગલ છે અહીંલોકો જેની પાછળ એ પણ એક ચહેરો છે,
ભાવીક શું જાણે આ પચરંગી દુનિયા ને,
નીરખી ને જોયું દીલથી જ્યારે આ દુનીયાએ ત્યારે,
ખબર પડી ચહેરા પાછળ પણ એક ચહેરો હતો.

#ચહેરો

Gujarati Whatsapp-Status by Bhavik Bid : 111422634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now