તારી લટાર મારતી આ લટ ની શું વાત કરું,

તારી હવામાં ઉડતી આ લટ ની શું વાત કરું,

હવામાં ઉડી તારા ગાલ ને ચુંબતી આ લટ ની શું વાત કરું,

ગાલ સાથે રમત રમતી તારી આ લટ ની શું વાત કરું,

ગાલ પર હરતી ફરતી હોઠો ને ચુંબતી તારી આ લટ ની શું વાત કરું...!😍

લી.દિવ્યાંગ ચાવડા.✍

Gujarati Poem by Chavda Divyang : 111421424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now