સપના હોય છે
જાહેરખબની
'આકર્ષક ઓફર'
જેવા રળિયામણા
અને હકીકતો
‘ શરતો લાગુ ‘
જેવી અળખામણી...
વિપુલ જીવાણી

Gujarati Whatsapp-Status by Vipul Jivani : 111421288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now