#અનુભવવું
હરેક દુ:ખ ને શિક્ષક અનુભવ તો રહ્યો
તારી જુદાઈ માં પ્રેમ અનુભવ તો રહ્યો
હરેક સુખની પળો માં ઈશ્વર ની હાજરી અનુભવ તો રહીયો
એટલેજ હર એક ક્ષણે આનંદ ની અનુભુતી
પામતો રહ્યો.

Gujarati Poem by Hiten Kotecha : 111421008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now