તારી યાદોના વમળમાં અટવાવ છું હું આજેય...
તારી આંખોની ઉર્મી માં ભીંજાવ છું આજેય...
તારાં સ્મિત ની સ્મૃતિમાં હરખાવ છું આજેય...
તારાં ગાલ નાં ખંજન માં ખોવાઈ જાવ છું આજેય...
તારાં લલાટ ના તેજ માં પીગળુ છું આજેય...
તારાં સ્પર્શ ને અનુભવું છું આજેય...
તારી યાદોના વમળમાં અટવાવ છું હું આજેય...
#અનુભવવું