બોવ થયું હો તારું હવે,
દૂર થઈને રહેવું,છતાં પાસે રહીને ચાહવું,
આમ તે મારે કેમનું જીવવું ?
#પ્રેમ #શાયરી #વિચાર #રોમાંસ

✍️પવન

Gujarati Poem by Pavan Kapadiya : 111419426

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now