આભને આંબતી એ ભવ્ય ઈમારતો આજે ધરાસય થઈ ને ધરતી પર સુતી હતી
કાંગરે થી ખરતી કોઈ ની કારીગરી
દીવાલો માં ઢંકાઈ હતી જાણે કોઈ ની લાગણી ઓ
આંખો માં આશા નું કાજળ લગાવી ને છુપાઈ હતી જાણે
બંધ બારણે કેટલીક વાતો
કારીગરી થી કંડારી હતી
ભવ્ય બાંધણી થી કેવી બંધાય હતી
આજે ધરતી પર ધરાસય થઈ હતી
જાણે કેટલીય આશા નિરાશા છુપાવી.....@