ભવ્ય એ ભવ્ય છે ખુદ મહીં,
પણ ભવ્ય નું વૈભવ્ય છે ફક્ત તુજ થી,
એ રોશની થી ઝળહળતો તારો,
જેને જોઈને, હું વિચાર કરું ફક્ત તારો,
બસ, તારી આ ભવ્યતાં માં ખોવાઈ જવું છે,
એક મોકો આપ, ભવ્ય ને વૈભવ્ય માં મળવાનો!!!
✍️ અલય ❤️


#ભવ્ય

Gujarati Shayri by ALAY : 111418954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now