#ભવ્યતા
પૈસા ની ભવ્યતા પામવા દોડ્યો
સત્તા ની ભવ્યતા પામવા દોડ્યો
મહેલો ની ભવ્યતા પામવા દોડ્યો
કીર્તિ ની ભવ્યતા પામવા દોડ્યો
ઝાંખી લાગી હરેક ભવ્યતા
જ્યારે પામ્યો અંતર ની ભવ્યતા.

Gujarati Poem by Hiten Kotecha : 111418506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now