મહેલોની ભવ્યતાને લાગણીથી ન સરખાવવી સાહેબ,
કેમ કે ભરેલા મહેલો પણ ખાલી હોય છે અને
ખાલી ઝુપડીઓ પણ છલોછલ હોય છે_Rashmi
#ભવ્ય

Gujarati Blog by Rashmi Rathod : 111418395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now