ઘર શોઘતાં આસુંઓએ, તારી
આંખોમાં જગ્યા શોઘી લીઘી....
ચોરી લીઘાં તે આસુંઓ એ
રીતે, જાણે તારી 'શોઘ' એ જ હતી!

Gujarati Blog by Krishna Timbadiya : 111417939
Kamlesh 7 year ago

વાહ!!!...ખુબ સરસ રચના ક્રિષ્નાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now