જીવનમાં જો આગળ વધવું હોય , કંઇક પ્રાપ્ત કરવું હોય તો હંમેશાં જિજ્ઞાસુ બનો , પ્રગતિના તમામ માર્ગ ખોલી નાખવાની અેક માત્ર માસ્ટર કી અેટલે જિજ્ઞાસા.જેની જિજ્ઞાસા મરી પરવારી તેની પ્રગતિ અટકી પડી
પૂછતાં પૂછતાં પંડિત થવાય
---અર્જુનસિંહ .કે.રાઉલજી.
#જિજ્ઞાસુ