English Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો,
હું ટ્વીંકલ ચાવડા કોઈ વ્યવસાયિક લેખક,કવિયત્રી કે શાયર નથી,પણ હું મારા અંતરાત્મા અને અંતઃ કરણ થકી
જે કંઈ પણ અનુભવું છું.એને જ હું કલમ થકી એક કાગળ પર ઉતારું છું અને અહીંયા માત્રૃભારતી એપ થકી આપની સમક્ષ અહીંયા રજૂ કરું છું
અહીંયા મારી કલમ થકી જે કંઈ પણ રજૂ કરવામાં આવતું એ કોઈ પણ વ્યક્તિ,વસ્તુ કે બાબત ને ધ્યાન માં રાખી ને રજુ કરવામાં નથી આવતું એની દરેક માતૃ ભારતી પરિવાર ના સભ્યો ને નોંધ લેવા મારી નમ્ર વિનંતી છે.
અને હું મારા તમામ લખાણ ને મારા સ્વર્ગવાસ માતા કેશર બેન ના નામ પર થી 'કેશર કુંજ' થકી લખું છું કેમ કે હું એમને મારા દરેક લખાણ થકી મારા સ્વર્ગવાસ માતા ને એક નાનકડી શ્રદ્ધાંજલિ રૂપે સમર્પિત કરું છું.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

English Thought by Twinkle chavda : 111408457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now