*ઇતિહાસમાં*
પહેલીવાર જ...
*ભૂગોળની*
પરીક્ષા રદ્દ થઈ...
અને તે પણ
સૂક્ષ્મ *જીવશાસ્ત્ર* ને લીધે
😀
આની અસર *સમાજશાસ્ત્ર* ઉપર થઇ.
એના કારણે બધાનું *અર્થ શાસ્ત્ર* વિખેરાઈ જવાને કારણે.....
એમાંથી ઘણા બધાનુ *માનસ શાસ્ત્ર* બગડી ગયુ છે,
હવે *નીતિ શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી ..
બધાનું આવક -જાવકનું *ગણિત શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું..
જે સુધારવા માટે *રસાયણ શાસ્ત્ર નો* 🍻 ચોરી છૂપીથી ઉપયોગ કરવામાં આવે છે.