દોસ્તો,આ વાત યાદ રાખજો.
કોઈક વાર છે ને ખેતર માં પાણી વહેતુ એ ધોરીયા બનવાનું, બધા ને મદદ કરવાની.
કોઈક વાર છે, ક્યારો બનવાનું જીવન માં એકલા જ મહેનત, કોઈ ના ભરોસે નય, એકલા પણા નો અનુભવ કોઈ ની મદદ વગર આગળ વધવાનું.
(ખેડૂત ના લોકો ને વધુ સમજાશે. )
# મદદ અને એકલતા સાહિલ✍️