સર્જનહારે સર્જન કર્યું, બનાવ્યા નગર ને કાનન
બનાવ્યા પશુ, પક્ષી ને બનાવ્યા છે અહીં માનવ
પશુ પક્ષી ને આડા બનાવ્યા, બનાવ્યા સીધા માનવ
આડા પશુ, પક્ષીઓ સીધા ચાલે, ચાલે આડો માનવ
"વિનોદ" પુછે આમા #જંગલી કોણ?" પશુ, પક્ષી કે માનવ"
....... વિ. મો. સોલંકી
#જંગલી