Gujarati Quote in Blog by Sahil Kumbhani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા સમય માં કોઈ ને ટપાલ મોકલવામાં આવતી તયારે એક-બે અઠવાડિયા વીતી જતા.પણ આજ માનવી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વાત કરતા-કરતા ટાઈપીંગ કરતો હોઈ તો વાર લાગે તો પણ કહી દે છે, જલદી કરો, શુ કરે છે.
#સમય સમય ની વાતો. સાહિલ✍️

Gujarati Blog by Sahil Kumbhani : 111398610
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now