CORONA , thank you
મને થોડા સમય માટે મશીન માથી માણસ બનાવવા માટે...
મને થોડા દિવસો માટે મારી જ 'નજરકેદ'મા રાખવા માટે..
Makeup વગરની મારી પત્નીની natural beauty સાથે ઓળખાણ કરાવવા બદલ...
ઘરના આગળ, પત્તામા હારી જઈને , ખુશીની જીત અપાવવા બદલ...
ઘર સાચે જ સ્વર્ગ છે અને મારી પત્ની અપ્સરાથી કમ નથી તેનુ ભાન કરાવવા બદલ...
હોટલો કરતા પણ ઘરનું ખાવાનું વધારે hygienic અને testy હોય છે તે જણાવવા બદલ..
વ્યસન વાળા માણસો પાન, મસાલા, બીડી અને દારુ વગર કેવા તરફડે છે તે જોઇને માતા પિતાઍ આપેલા સંસ્કાર બદલ તેમના પ્રત્યેનુ માન વધારવા બદલ...
છોકરાઓ ના વડીલમાંથી friend બનાવવા માટે..
ઘણુ બધુ આપ્યુ છે તે અમને
બધુ સારુ કર્યુ પણ તુ આટલો બધો કાતિલ કેમ છુ.????
હવે તુ પણ આટલુ બધુ દોડીને થાકી ગયો હૉઇશ, હવે તારો retired થઈને વિદાય લેવાનો સમય આવી ગયો છે.. so bye for ever...
#priten 'screation#