જૂની ફેશન જેવી રીતે પાછી આવી રહી છે કંઇક અલગ સ્વરૂપે એવી જ રીતે મૂલ્યો પણ પાછા આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. મૂલ્યો લગભગ દરેક વ્યક્તિને ખબર જ હોય છે, જરૂર છે એને વાપરવાની અને બીજાને પણ એની સમજ આપી મૂલ્યોના ઉપયોગથી પોતાનુ અને બીજાનું જીવન સુધારવાની પ્રેરણા આપવાની.
#મૂલ્ય