સાગરને મળવા સરીતા આવે, ન આવે તો સાગર પાસે ઈન્તજાર સીવાય બીજો વીકલ્પ કયા? તારી પાશે સ્કોપ બધા હું બધી રીતે બંધાયેલ, મારી વિશાળતા અને દરીયાદીલી રોકે મને, હું મર્યાદામાં બંધાયેલ અને તું મારા પ્રેમમાં ,મારી મહાનતા જાખી પડે જ્યારે તું વચને બંધાઈ મારા તરફ ખીચી ચલી આવે. Raajhemant