કાલે ઈડલી સાંભાર કર્યા હતા.
તેમાંનો સાંભાર વધ્યો એટલે આજે મેંદુ વડા બનાવ્યાં.
હવે સાંભાર ખલાસ થઈ ગયો પણ મેદુ વડાનું ખીરું વધ્યું છે એટલે હવે કાલે દહીં વડા નો પ્રોગ્રામ છે.
હવે જો કાલે દહીં વધશે તો તેનું શું કરવું તેનું પ્લાનિંગ અત્યાર થી જ શરૂ થઈ ગયું છે.
૧) દહીં બુંદી અને બુંદી વધે તો
૨) પાણીપુરી અને પુરી વધે તો
૩) ભેલ અને મમરા વધે તો
૪) સેવમમરા અને સેવ વધે તો
૫) સેવ ટમેટા નું શાક અને ટમેટા વધે તો
૬) પાઉંભાજી અને પાઉં વધે તો
૭) વડાંપાઉં અને વડાં વધે તો
૮) કેળાવડા
જવા દો યાર ,
શું કરવું તે ખબર નથી પડતી !
યાર , સાચું કહું કે આ પેટ છે કે પ્રયોગશાળા તે જ સમજાતું નથી.
જે દિવસે કંઇ ના વધે તો તેના બીજા દિવસે કંઇ ન વધ્યા ની ખુશી માં *ગુલાબજાંબુ* બનાવવા નોવિચાર છે .
લોકડાઉનમાં ફસાયેલ 😷 પિડિત લોકો નો આ તો વીચાર છે હો...✍🏻
😞🤔😔🤣😜
*ઘરે જ રહો કરોના થી દૂર રહો*
🙏🏼💐🇮🇳💐🙏🏼