અત્યાર સુધી ચાલતી હતી જિંદગી ઉતાવળે પગલે,
અને એની સાથે જીવન પણ ઉતાવળું ચાલતું હતું,
ન હતી ઘડીભરની નવરાશ,અને હવે સમય ખૂટતો નથી,
હવે છે દરેક જણ ઘરે તો બહાર જવાની મહેચ્છા થાય,
અને જ્યારે રહેવાનું થાતું આખો દિવસ બહાર, તો થતું હવે જઈએ ઘરે પાછા ક્યારે?
હવે કદાચ જિંદગી અને જીવન બે'ય ધીમા પગલે ચાલતું હોય એમ લાગે છે,
પણ ક્યારે કોઈ સમય એકધારો રહેતો નથી,
તો આ Lock Down સમય પણ પૂરો થઈ જશે,
અને પછી જિંદગી પણ રાબેતા મુજબ ચાલવા માંડશે!
#ઉતાવળું