અજંપો કેમ?
ધબકારતો એક તારા નામથીજ છે....
આશાઓમા એકતુ બસતુ....
સપનાઓ સજાવ્યા છે જ્યારે જોડે બેસી,
રાત્રી ના અંધકારનો ડર કેવો....
પ્રેમતો છે બે હદ જાણે છે તુ,
નિરાશાને કોઈ અવકાશજ નથી સમજને તુ....
તુજ તો મારો સાથ સહકાર છે,
તને જરાય ડર કોઈ રાહનો રહેવા કેમ દઉ.
🍁અતુલ🍁